જેની આદત છે તે જ જોમ અને જુસ્સાથી હું તો આ જિંદગી જીવવાનો;
છેલ્લા શ્ર્વાસ સુધી આ જ જિદાદિલી અને ઝનૂનની મિસાલ કાયમ કરતો જવાનો......
સુંવાળો સાથ છે તમારા જેવા દોસ્તોનો, પછી તો સવાલ જ નથી આ જિંદગીની બાજી હારવાનો.
સુંવાળો સાથ છે તમારા જેવા દોસ્તોનો, પછી તો સવાલ જ નથી આ જિંદગીની બાજી હારવાનો.